સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકની ચોરી કરતી મહિલા પકડાઈ
મહિલા અગાઉ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતી હતી સીસીટીવીની કૂટેજો જોતા જ મહિવાની ઓળખ થઈ મહિલાને 4 સંતાન છે, છતાં નવજાત બાળકની ચોરી કરી સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એક નવજાત બાળકની ચોરી થતાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને તપાસ હાછ ધરી હતી. દરમિયાન હોસ્પિટલના સીસીટીવીના કૂટેજ તપાસતા […]