ઉત્તરાણની રજાઓમાં પરિવાર ઉદેપુર ફરવા ગયો અને બંધ મકાનમાં 18 લાખની ચોરી થઈ
વડોદરા, 16 જાન્યુઆરી 2026: શહેરના ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીમાં રહેતો પરિવાર ઉત્તરાણની રજાઓમાં ઉદેપુર ફરવા માટે ગયો હતો. ત્યારે તસ્કરોએ રોકડ-દાગીના સહિત રૂપિયા 18 લાખની મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. જો કે બંગલામાં લગાલેવા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થઈ ગયા હતા. જેમાં દેખાય છે કે, તસ્કરો પર કોઈને શંકા ન જાય એટલે […]


