1. Home
  2. Tag "theft"

હરિયાણામાં એક ચોરનું હૃદય પરિવર્તનઃ ચોરી કરેલી કોવડ-19 વેક્સિનનો જથ્થો પરત મુકી માગી માફી

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની અછત ઉભી થઈ છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ચોંકાવનારી એક ઘટના સામે આવી છે. હરિયાણાની જીંદની હોસ્પિટલમાંથી તાજેતરમાં કોરોનાની રસીનો જથ્થો ચોરાયો હતો. જેથી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરમિયાન અજાણ્યો શખ્સ […]

ગુજરાતમાં 3 વર્ષમાં GST ચોરી-કૌભાંડના 2848 કેસ નોંધાયાં: સૌથી વધારે કેસ દિલ્હીમાં આવ્યા સામે

દિલ્હીઃ દેશમાં 2017-18 થી જાન્યુઆરી 2021 સુધીના સમયગાળામાં જીએસટી ચોરી-કૌભાંડના 27000 કેસો પકડાયા છે. દેશમાં જીએસટી ચોરી-કૌભાંડના પ્રથમ પાંચ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં 2848 જેટલા જીએસટી ચોરી-કૌભાંડના કેસ નોંધાયાં છે. જ્યારે સૌથી વધારે દિલ્હીમાં 3295, તામીલનાડૂમાં 3220 તથા મહારાષ્ટ્રમાં 3191 નોંધાયાં હતા. કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં જીએસટી ચોરી કૌભાંડનો આંકડાકીય રીપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code