BJPના ધારાસભ્યએ કોંગ્રેસમાં જવાની વાત કર્યા બાદ ફેરવી તોળ્યું, ના..રે ના હું તો ભાજપમાં જ રહેવાનો છું
અમદાવાદઃ રાજકારણમાં કાયમી કોઈ દોસ્ત નથી હોતુ કે, કાયમી કોઈ દુશ્મન, રાજકિય નેતાઓ પોતાના અંગત સ્વાર્થ માટે પાર્ટીઓ બદલતા હોય છે. રાજકારણમાં વફાદારીનો શબ્દ હવે માત્ર ડિસ્કનરીમાં રહી ગયો છે. એમાં યે ચૂંટણી ટાણે તો પાટલી બદલુંની મોસમ ખીલી ઉઠતી હોય છે. પાર્ટીના નેતાઓ પક્ષને મજબુત કરવા અન્ય પાર્ટીના નેતાને લેતા હોય છે ત્યારે ઘણીવાર […]