“જાતિ કે ધર્મના આધારે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ,” વાયુસેનાના વડાની યુવાનોને ખાસ અપીલ
ગાંધીનગર: વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે ગુરુવારે યુવાનોને ભારતનું ખોવાયેલું ગૌરવ પાછું લાવવા, તેને ભૂતકાળની જેમ એક મહાન દેશ બનાવવા અને જાતિ કે ધર્મના આધારે ભેદભાવ ટાળવા વિનંતી કરી. એકબીજાની લાગણીઓનો આદર કરો: વાયુસેના પ્રમુખ કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું, “આપણે આ દેશને મહાન બનાવવો પડશે. આપણે એક સમયે […]


