શું કોલેસ્ટ્રોલ વધી ગયું છે? તો ખાવાની આ વસ્તુઓથી દૂરી બનાવો નહિ તો હાર્ટ અટેકનો રહશે ડર
વધારે પડતાં જંક ફૂડ અને ઓઈલી ફૂડ ખાવાથી ફક્ત જાડાપણું નથી વધતું પરતું કોલેસ્ટ્રોલ પણ વધે છે. આ સમયમાં ખરાબ જીવનશૈલીના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આના પાછળનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન છે. જ્યારે લોકો વધારે પ્રમાણમાં ફેટ વાળા જંક ફૂડ, ડ્રિંક અને જમવામાં વધારે માત્રામાં મીઠું(નમક) ઇત્યાદિ વસ્તુઓનું સેવન કરે છે […]