1. Home
  2. Tag "thick fog"

ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો, ગાઢ ધૂમ્મસ છવાતાં હિલ સ્ટેશન જેવો માહોલ

ભાવનગરઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા ઘણા વિસ્તારોમાં ભર ઉનાળે અષાઢી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ગોહિલવાડ પંથકમાં આજે સવારે ગાઢ ધૂમ્મસ જોવા મળ્યું હતુ. વિઝિબિલિટી ડાઉન થવાને કારણે નાના-મોટા તમામ વાહનોએ હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી. દરમિયાન માવઠુ થવાની દહેશતથી ખેડુતો ચિંતિત બન્યા હતા. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા […]

જુનાગઢમાં ગાઢ ધુમ્મસ સર્જાયું, ગરવા ગિરનારે સફેદ ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો સર્જાયા

જૂનાગઢઃ ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે ઉનાળાના આગમનની ઘડિયો ગણાય રહી છે. સાથે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધૂમ્મસ જોવા મળી રહ્યું છે. જેમાં જુનાગઢમાં આજે શુક્રવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસને લીધે વિઝિબીલીટી પણ ઘટી ગઈ હતી. અને ગરવા ગિરનારે જાણે સફેદ ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જૂનાગઢ શહેર હિલસ્ટેશન બન્યુ હોય તેવા દ્રશ્યો […]

સૌરાષ્ટ્રના વાતાવરણમાં આંશિક પલટાથી અનેક શહેરો-નગરોમાં સવારે ગાઢ ધૂમ્મસ સર્જાયુ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઠંડી હવે ધીમા પગલે વિદાય રહી રહી છે. અને તાપમાનમાં થોડો વધારો થયો છે. જો કે, મોડીરાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ રહી છે. આજે પણ રાજકોટના જેતપુર-ગોંડલ નેશનલ હાઈવે પર વહેલી સવારે 100 ફૂટ દૂર ન દેખાઈ એટલી ગાઢ ધુમ્મસ છવાયું હતું.  વિઝીબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ […]

રાજકોટ પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ, હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો થયા પરેશાન

રાજકોટઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, મંગળવારે 32 તાલુકામાં કમોસમી વરસાદના છાંટણા પણ પડ્યા હતા. તેના લીધે ઠંડીનું જોર પણ વધ્યું છે. આજે બુધવારે રાજકોટ શહેર અને જિલ્લામાં વહેલી પરોઢે ગાઢ ધુમ્મસને કારણે લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજકોટમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. આથી 9.30 વાગ્યા સુધી સૂર્યનારાયણના દર્શન પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code