મેંદાથી બનેલી વસ્તુઓ ખાવાનું છોડી દેવાથી શરીરમાં જોવા મળે છે પોઝિટિવ ફેરફાર
આજકાલ આપણે બધા બહારનું ભોજન ખાવાનું પસંદ કરીએ છીએ. મોટાભાગના ફાસ્ટ ફૂડમાં મેંદો હોય છે. મોમોજ, બર્ગર, પીત્ઝા, ચાઉમીન વગેરે બધી જ વસ્તુઓમાં મેંદો ઉપયોગ થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વાસ્તવમાં, મેંદાનો ખોરાક ખાવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે, આવું એટલા માટે થાય છે કારણ કે મેંદામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ વધારે હોય […]