આજે રાત્રે થર્ટીફસ્ટની ઊજવણી પહેલા જ પોલીસ બની એલર્ટ, દારૂડિયાઓને પકડવા ડ્રાઈવ યોજાશે
અમદાવાદઃ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ સહિત તમામ મહાનગરોમાં આજે થર્ટી ફ્સ્ટની ઊજવણીને લીધે કોઈ અનિચ્છનિય બનાવો ન બને તે માટે પોલીસ એલર્ટ બની છે. ખાસ કરીને જે તે વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવશે. તેમજ દારૂડિયાઓને પકડવા માટે પોલીસ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને પાર્ટી પ્લોટ્સ, કલબો અને ફાર્મ હાઉસ પર યોજાનારી […]


