તમને પણ અંધરાથી લાગે છે ડર? તો હોઈ શકે છે આ બીમારીઓનો સંકેત
કેટલાક લોકો અંધારાથી ડરતા હોય છે, પમ આ ડર હદથી વધારે વધી જાય અને તમારી રોજીંદી જીંદગી પર અસર કરે તો તેને નઝરઅંદાઝ કરવું બરોબર નથી. અંધારાનો ડર જેને ‘નાયક્ટોફોબિયા’ કહેવાય છે, તે એક એવો ડર છે જે વ્યક્તિને અંધારામાં હોય ત્યારે ભારે ચિંતા, ગભરાટ અને તણાવ મહેસૂસ કરાવે છે. આ ડર નાનપણથી શરૂ થઈ […]