રામ મંદિરમાં એક દિવસમાં આટલા હજાર ભક્તો કરી શકશે દર્શન,કેટલું થયું કામ,અંહી જાણો
અયોધ્યા: કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક અયોધ્યાનું ભવ્ય રામ મંદિર હવે ટૂંક સમયમાં તૈયાર થવા જઈ રહ્યું છે. થોડા મહિનાઓ બાદ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધિકારીઓએ માહિતી આપી છે કે એક દિવસમાં કેટલા ભક્તો રામ મંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે. […]


