અમદાવાદમાં 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને લેવા વાલીઓ દોડી ગયા
અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: શહેરમાં 15 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો દોડી ગયો હતો. અને ડોગ સ્ક્વોર્ડની મદદથી શાળાઓમાં ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી હતી. બીજીબાજુ વાલીઓ પોતાના બાળકોને લેવા માટે સ્કૂલો પર દોડી આવ્યા હતા. પોલીસે ઈ-મેઈલ ક્યાંથી આવ્યો […]


