ઉત્તરપ્રદેશમાં જનતારાજ કે ગુંડારાજ? રસ્તો રીપેરીંગ નહીં કરાય તો પોલીસ સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળ્યો
લખનૌઃ જૌનપુર જિલ્લાના સુરેરી પોલીસ સ્ટેશનને જ ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર નોટિસ બોર્ડ પર લગાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વર્ષોથી બિસ્માર માર્ગને ઝડપથી રિપેરીંગ કરવાની માંગણી કરવામાં આવી હતી. જો એમ નહીં થાય તો પોલીસ સ્ટેશનને જ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જૌનપુર જિલ્લાના સુરેરી પોલીસ સ્ટેશનને ઉડાવી […]


