ચંદીગઢ શહેરની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી
ચંદીગઢ, 28 જાન્યુઆરી 2026: ચંદીગઢ શહેરની પાંચ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં ખળભળાટ મચી ગયો, જેના કારણે તેમને રજા જાહેર કરવી પડી હતી અથવા વિદ્યાર્થીઓને ખાલી કરાવવા પડ્યા હતા. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પરિસરની સઘન તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં. સાયબર સેલ ધમકીભર્યા ઈમેલની તપાસ કરી રહ્યું […]


