સુરતના પાંડેસરામાં નકલી નોટ્સ બનાવવાનું કૌભાડ પકડાયુ, ત્રણની ધરપકડ
ચલણી નોટો તેમજ પ્રિન્ટર, કાગળો સહિતનો મુદદામાલ કબ્જે કરાયા, આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી નકલી નોટો છાપતા હતા, પાંડેસરા પોલીસે બાતમીને આધારે રેડ પાડી હતી સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં ચાર રસ્તા પાસે હરિઓમ નગરમાં એક મકાનમાં નકલી નોટો છાપવાનું રેકેટ ચાલી રહ્યું હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેડ પાડીને નકલી ચલણી નોટો તેમજ પ્રિન્ટર, કાગળો સહિતનો […]


