અમરેલીના ગુંદરણ નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર ત્રણના મોત
અમરેલી, 02 માર્ચ, 2026: જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક હીટ એન્ડ રનનો બનાવ ગુંદરણ નજીક સર્જાયો હતો. લીલીયા તાલુકાના ગુંદરણ અને ઢાંગલા ગામ વચ્ચે ગત રાત્રિએ બાઈક પર સવાર 4 લોકો આગળ જઈ રહેલા અજાણ્યા ભારે વાહન પાછળ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 2 યુવાનો અને માત્ર […]


