આર્થિક ગુના નિવારણ શાખાએ ફ્રોડના ત્રણ કેસમાં આરોપીઓને ઝડપી લીધા
ઓફિસબોયના નામે બેન્ક એકાઉન્ટ ખાલાવી કરોડોની લોન મેળવવાના કેસમાં બે પકડાયા, ફાર્મા મટિરિયલના વેપારીને 45 કરોડનો ચુનો લગાવનારો આરોપી પકડાયો, 21 કરોડનો ફ્રોડ કેસમાં અગ્રવાલ બંધુઓને પણ ઝડપી લેવાયા, અમદાવાદઃ ગુજરાતમાં આર્થિક ફ્રોડના બનાવો વધતા જાય છે. આર્થિક ગુના નિવારણ શાખાએ જુદા જુદા ત્રણ કેસમાં આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં અમદાવાદમાં બે શખસોએ સાથે મળીને […]