આબુરોડ નજીક બનાસનદીમાં નહાવા પડેલા ત્રણ બાળકોના ડુબી જતા મોત
પોલીસે તરવૈયાઓની મદદથી શોધખોળ કરતાં નદીમાંથી મૃતદેહ મળ્યા બાળકો ક્રિકેટ રમવા ગયા બાદ નહાવા માટે બનાસનદીમાં પડ્યા હતા, મૃતક ત્રણ બાળકોમાં બે સગાભાઈઓના મોતથી અરેરાટી પ્રસરી ગઈ પાલનપુરઃ શહેર નજીક આવેલા રાજસ્થાનના આબુરોડ પાસેની બનાસનદીમાં નહાવા ગયેલા બે સગાભાઇ સહિત ત્રણ બાળકોના ડૂબી જતા મોત થયા હતા. બાળકો ક્રિકેટ રમવા ગયા પછી ઘરે પરત ન […]