સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 7મી ઓક્ટોબરથી ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોફરન્સ યોજાશે
ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેનો સ્ટ્રક્ચરિંગ બાય આયન બિમ્સ 2025નુ આયોજન, જર્મની, સ્પેન, જાપાન, ઇઝરાયેલ તેમજ ભારતની 16 સંસ્થાના નિષ્ણાતો ભાગ લેશે, અદ્યતન ઉપકરણો બનાવવા આયન બીમ ટેકનોલોજીના ઉપયોગ વિશે ચર્ચા થશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે આગામી તા.7થી 9 ઓક્ટોબર દરમિયાન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેનો સ્ટ્રક્ચરિંગ બાય આયન બિમ્સ ICNIB -2025 યોજાશે. જેમાં ઉભરતી સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં […]