વલસાડના ધરમપુરમાં 27મી નવેમ્બરથી ત્રિદિવસીય રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાશે
ચિંતન શિબિરમાં અધિકારીઓ અનુભવ, પડકારો અને ઉકેલો રજૂ કરાશે, મુખ્ય સચિવ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેકટરો ઉપસ્થિતિ રહેશે, તમામ અધિકારીઓ ટ્રેન દ્વારા ધરમપુર પહોંચશે, ગાંધીનગરઃ ગુજરાત સરકારની 12મી ત્રિદિવસીય ચિંતન શિબિર આગામી તા. 27થી 29 નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુરમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારી આ શિબિરમાં રાજ્યના મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ, […]


