સુરતના ઉધનાથી દાનપુર વચ્ચે આજથી ત્રણ દિવસ સ્પેશિયલ ટ્રેન દોડશે
હોળી-ધૂળેટીના પર્વને લીધે પરપ્રાંતિ શ્રમિકોની ભારે ભીડ ગત શનિવાર અને રવિવારે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી ઉધનાથી દાનપુર જવા માટે બપોરે 2.15 વાગ્યે ટ્રેન રવાના થશે સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ સહિત અનેક ઉદ્યોગોમાં મોટાભાગના પરપ્રાંતિ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. આ પરપ્રાંતના શ્રમિકો હાળી-ધૂળેટીના તહેવારોમાં પોતાના માદરે વતન ઉત્તર પ્રદેશ અને બિહાર જતા હોય છે. […]