મોઝામ્બિકમાં બોટ પલટી જતાં ત્રણ ભારતીયોના મોત અને પાંચ ગુમ થયા
નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં ભારતીય નાગરિકોને લઈ જતી એક બોટ પલટી ગઈ છે. આ દુર્ઘટનામાં ત્રણ ભારતીયોના મોત થયા છે, અને પાંચ હજુ પણ ગુમ છે. તેમની શોધ ચાલુ છે. મોઝામ્બિકના બેઇરા બંદર પાસે આ અકસ્માત થયો હતો. મોઝામ્બિકમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, બોટમાં એક ટેન્કરના ક્રૂ સભ્યો સવાર હતા. તેમને નિયમિત ટ્રાન્સફર કામગીરી માટે […]