1. Home
  2. Tag "three injured"

અમદાવાદના જમાલપુરમાં ફટાકડા ફોડવાની બાબતે પરિવાર પર હુમલો, ત્રણ ઘવાયા

દિવાળી સમયે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવતમાં બીજા દિવસે હુમલો કરાયો, ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી, અમદાવાદઃ રાજ્યમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારીના અનેક બનાવો બન્યા છે. જેમાં અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં મહાજનના વંડામાં મારામારીની ઘટના બની હતી. મહાજનના વંડામાં રહેતા પુશાજી પરમાર અને તેમના પરિવાર પર હુમલો કરવામાં […]

ગલવાનમાં લશ્કરી વાહનને નડ્યો અકસ્માત, બે અધિકારી શહીદ અને ત્રણ ઘાયલ થયા

લદ્દાખની ગલવાન ખીણમાં એક મોટો અકસ્માત થયો જ્યારે દુર્બુકથી ચોંગતાશ જઈ રહેલ એક લશ્કરી વાહન ભૂસ્ખલનમાં ફસાઈ ગયું. આ દુ:ખદ ઘટનામાં બે સૈન્ય અધિકારીઓ શહીદ થયા, જ્યારે ત્રણ અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક એરલિફ્ટ કરીને લેહની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી […]

ગાંધીનગરમાં રાયસણના પેટ્રોલ પંપ નજીક કાર વીજ થાંભલા સાથે અથડાતા બેના મોત, ત્રણને ઈજા

ગાંધીનગરઃ ગુજરાતમાં રોજબરોજ માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ગાંધીનગર પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતાં રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે પૂરફાટ ઝડપે આવીલી કાર  ધડાકાભેર અથડાયા બાદ  બે ત્રણ કન્સ્ટ્રક્શન સાઈટનાં જાહેરાતના બોર્ડ સાથે કાર અથડાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં […]

હરિયાણાઃ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં નવના મોત અને 3 વ્યક્તિઓ ઘાયલ

દિલ્હીઃ હરિયાણાના ઈજ્જરમાં બાદલી પાસે કુંડલી-માનેસર-પલવલ કેએમપી એક્સપ્રેસ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં લગભગ 9 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિલ લઈ જવાયા હતા. મૃતદેહને બહાદુરગઢની સિવિલ હોસ્પિટલમાં મોકલી આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આજે સવારે એક મોટરકારમાં 11 વ્યક્તિઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code