રાજકોટ-જામનગર હાઈવે પર બોલેરાએ એક્ટિવાને અડફેટે લેતા ત્રણના મોત
ધ્રોળના જાયવા ગામ પાસે બન્યો બનાવ, ત્રણેયના ઘટના સ્થળે મોત નિપજ્યા, અકસ્માતને લીધે ટ્રાફિક જામ થયો રાજકોટઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. હાઈવે પર પૂરફાટ દોડતા વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે. જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલના જાયવા ગામ નજીક પુરપાટ આવતી બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. […]


