બેંગલુરુ, થાણે અને પુણે માટે ત્રણ મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ત્રણ મુખ્ય મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ અને બે નવા એરપોર્ટ સુવિધાઓને મંજૂરી આપી હતી. બેંગલુરુમાં, કેબિનેટે બેંગ્લોર મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા-3ને મંજૂરી આપી છે, જે શહેરના મેટ્રો નેટવર્કને વિસ્તૃત કરવાની મહત્વાકાંક્ષી યોજના છે. આ તબક્કામાં રૂ. 15,611 કરોડના ખર્ચે બે નવા એલિવેટેડ કોરિડોર શરૂ કરવામાં આવશે. તે 31 […]