જમ્મુ-કાશ્મીરમાં એપ્રિલ સુધી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવશે : અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં 3 નવા ફોજદારી કાયદા અંગે સંમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં પોલીસ, જેલ, કોર્ટ, અભિયોજન અને ફોરેંસિકથી સંબંધિત વિવિધ નવી વ્યવસ્થાઓનું તારણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. કેન્દ્ર ગૃહ […]