ગુજરાત સરકારના કર્મચારીઓ-પેશનરોને મળશે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો
ગુજરાત સરકારના 9 લાખ જેટલા કર્મચારીઓને મળશે લાભ, 1લી જુલાઈથી 52 ટકા લેખે મોંઘવારી ભથ્થુ મળશે, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાનો લાભ મળશે ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત કર્યા બાદ ગુજરાત સરકારના કર્મચારીઓએ પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ વધારવાની માગ કરી હતી. આખરે સરકારે આજે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્રના ધોરણે […]