વડોદરાની એમએસ યુનિ.માં હવે ત્રિ-સ્તરિય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે
વડોદરા, 28 જાન્યુઆરી 2026: દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ એસ યુનિવર્સિટી અને કેમ્પસમાં હવે 1લી ફેબ્રુઆરીથી સુરક્ષા વ્યવસ્થા વધુ ટાઈટ કરીને ત્રિ-સ્તરિય વ્યવસ્થા ગોઠવવામાં આવશે. યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. કેમ્પસમાં ક્યારેક વિદ્યાર્થી જૂથો વચ્ચે ખુલ્લેઆમ મારામારી તો ક્યારેક વિદ્યાર્થિનીઓ સાથે છેડતી સહિત ગંભીર ઘટનાઓ બનતી હોવાથી યુનિવર્સિટી સામે […]


