ગાંધીધામમાં કેમિકલ કંપનીમાં વેલ્ડિંગ કરતા ત્રણ શ્રમિકો પટકાતા બેના મોત
કંપનીના ઉપરના માળે સ્ટ્રકચરના ટાંકામાં વેલ્ડિગની કામગીરી ચાલી રહી હતી. એક શ્રમિકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ભૂજઃ ગાંધીધામના પડાણા નજીક આવેલી એક ડિટરજન્ટ એન્ડ કેમિકલ કંપનીમાં વેલ્ડીંગનું કામ ચાલતુ હતું તે દરમિયાન ત્રણ શ્રમિકો ઉપરથી નીચે પટકાતા બે શ્રમિકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને ઈજા […]