વડોદરા નજીક મહીસાગર અને નર્મદા કેનાલમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા
વડોદરા, 05 માર્ચ 2026: Three youths drowned while bathing in Mahisagar and Narmada canal શહેર નજીક ગઈકાલે ધૂળેટીના દિને મહીસાગર નદી અને નર્મદા કેનાલમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ વિભાગે નદી અને તળાવમાં લાપત્તા યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. જેમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બે […]


