દિવસની શરૂઆત આ પીણાથી કરો, દિવસભર શરીરમાં રહેશે એનર્જી
છેલ્લા કેટલાક સમયથી કોફીનું ચલણ વધ્યું છે અને અનેક લોકોની સવાર કોફીથી શરૂ થાય છે. પરંતુ સવારે ઉઠીને સૌથી પહેલા કોફી પીવી એ ઘણા કારણોસર નુકસાનકારક હોઈ શકે છે. જેથી સવારે કોફીની જગ્યાએ ગ્રીન ટી, લીંબુ પાણી, હળદરવાળુ દૂધ અને નારિયલ પાણીથી શરૂઆત કરો. આખો દિવસ શરીરમાં એનર્જી રહેશે. ગ્રીન ટી એ કેફીનનો હળવો સ્ત્રોત […]