સિનિયર સિટિઝનોને સાયબર માફિયાથી બચાવવા પોલીસે 35 બેન્કો સાથે ટાઈઅપ કર્યું
અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: શહેરમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. સાયબર માફિયાઓ ખાસ કરીને સિનિયર સિટિઝન્સને ટાર્ગેટ કરતા હોય છે. તેથી સિનિયર સિટિઝનોને સાયબર માફિયાઓથી બચાવવા માટે સાયબર ક્રાઈમ પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં 35 જેટલી બેન્કો સાથે ટાઈઅપ કરીને નોડલ ઓફિસરો સાથે એક વોટસએપ ગ્રૂપ બનાવ્યું છે. અને બેન્કના સ્ટાફને સૂચના […]


