1. Home
  2. Tag "tiger habitat"

દાહોદના જંગલ વિસ્તારમાં વાઘે રહેઠાણ કરતા હવે સરકારે કેન્દ્ર સમક્ષ વાઘણની માગ કરી

ગુજરાત સરકારે વાઘ સંરક્ષણ અભિગમ આગળ વધારવા વાઘણની માગણી કરી, ગુજરાતમાં સ્થાયી થયેલા વાઘની ઉંમર અંદાજે 5 વર્ષની હોવાનું તારણ રતનમહાલનો જંગલ વિસ્તાર વાઘનું નવું રહેઠાણ બન્યું ગાંધીનગર: રાજ્યના દાહોદ જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પર આવેલા રતનમહાલના જંગલ વિસ્તારમાં વાઘએ નવુ રહેઠાણ બનાવ્યું છે. લગભગ બે દાયકા પછી ફરી એક વખત રોયલ બંગાળ વાઘ દેખાયો હોવાની […]

વિશ્વ વાઘ દિવસઃ 80ના દાયકા પહેલા ડાંગ, નર્મદા અને સાબરકાંઠામાં વાઘનો વસવાટ હતો

અમદાવાદઃ વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ઉપરાંત રોયલ અને મોભાદાર પ્રાણી છે, દર વર્ષે 29મી જુલાઈએ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ’-‘ગ્લોબલ ટાઈગર ડે’ ઉજવવામાં આવે છે. 2018 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ 2967 વાઘ અસ્તિત્વ ધરવતા હોવાનું નોંધાયું છે. ગુજરાતમાં 80ના દાયકા પહેલા ડાંગ, નર્મદા અને સાબરકાંઠા જિલ્લામાં વાઘ વસવાટ કરતા હતા. જો કે, હાલ ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code