પંચમહાલના ગ્રામ્ય વિસ્તારમાં વાઘનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, સ્થાનિકોમાં ભય
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાઘ અને દીપડા દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટો અંગે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, વનવિભાગની વાઘની હાજરીની કોઈ પુરાવા નહીં મળ્યાં હોવાનું જાણવા મળે છે. […]