દુલીપ ટ્રોફીમાં સાઉથ ઝોનની કમાન તિલક વર્માને સોંપાઈ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન તિલક વર્માને આગામી દુલીપ ટ્રોફીમાં સાઉથ ઝોનના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તિલક ભારત માટે ચાર વનડે અને 20 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. તે શાનદાર ફોર્મમાં છે અને તાજેતરમાં ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ હેમ્પશાયર માટે ચાર ઇનિંગ્સમાં 100, 56, 47 અને 112 રન બનાવ્યા છે. રણજી ટ્રોફી ફાઇનલ […]