દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓને પકડવા માટે સુપ્રીમ કોર્ટે તંત્રને કર્યો નિર્દેશ
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક અવારનવાર જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો કૂતરાઓના કારણે ડરમાં રહેવા મજબૂર છે. કારણ કે ભૂતકાળમાં કૂતરાઓએ ઘણા લોકો પર હુમલો કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો નિર્દેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં બધા રખડતા કૂતરાઓને પકડવામાં આવશે. આ […]