1. Home
  2. Tag "to be constructed"

ગાંધીનગરમાં રાહત દરના પ્લોટ પર બાંધકામ કરી પ્રમાણપત્ર મેળવી લેવા કલેકટરનો આદેશ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને રાહત દરે રહેણાંક માટેના પ્લોટ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. તેમ છતાં વર્ષોથી કેટલાક પ્લોટ ધારકોએ પ્લોટ ઉપર બાંધકામ જ કરવામાં આવ્યું નહીં હોવાનું ધ્યાને આવતાં જિલ્લા કલેકટર હિતેશ કોયાએ 24 મી ફેબ્રુઆરી – 2024 સુધીમાં એટલે કે ત્રણ મહિનામાં પ્લોટ ઉપર બાંધકામ પૂર્ણ કરી વપરાશનું પ્રમાણપત્ર મેળવી લેવાનો આદેશ […]

નારોલથી વિશાલા જંકશન સુધીના છ-માર્ગીય રસ્તાને પહોળો કરીને આઠ માર્ગીય બનાવાશે

અમદાવાદઃ રાજ્યમાં વધતા જતાં ટ્રાફિકને લીધે હવે હાઈવે પર વધુ ઓવરબ્રીજ અને હાઈવેને પહોળા કરવાનું આયોજન કરાયુ છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં રૂ।. 3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામોને મંજૂર કર્યા છે. જેમાં સરખેજ–ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે 4 કી.મી. લંબાઇ 3 એલિવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે તેમજ અમદાવાદ શહેરમાં […]

અમદાવાદ-ધોલેરા વચ્ચે સિક્સ લાઈન એક્સપ્રેસ હાઈવે બનાવાશે, જમીન સંપાદનનું 92 ટકા કામ પૂર્ણ

અમદાવાદઃ જિલ્લાના ધોલેરા વિસ્તારને સર જાહેર કરાયા બાદ ઓદ્યોગિક ક્ષેત્રે આ વિસ્તારનો સારોએવો વિકાસ થયો છે. એક સમયમાં ભાલ ગણાતા આ વિસ્તારની જમીન મફતમાં લેવા પણ કોઈ તૈયાર થતું નહોતું તે જમીનના ભાવ આજે લોકો રૂપિયા બોલાય રહ્યા છે. ધોલેરા સરને વધુ ડેવલોપમેન્ટ કરવા માટે અમદાવાદ-ધોલેરા વચ્ચે 109 કિમીને એક્સપ્રેસ હાઈવે બનાવાશે. જેને લીધે સરખેજથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code