પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં જૂથવાદ, બાબરને ફરીથી કેપ્ટન બનાવવા માટે એક ખેલાડીએ ઉઠાવ્યા સવાલ
રાવલપીંડીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એશિયા કપમાં કારમી હાર બાદ ટી20 વર્લ્ડ કપ 2024માં પણ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું. એટલું જ નહીં પાકિસ્તાનની ટીમ તાજેતરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી હારી ચુકી છે. આ દરમિયાન ઈમાદ વસીમનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ઇમાદે બાબર આઝમની […]