સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈનો 10મી એપ્રિલથી અમલ થશે
સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી કર્યો મહત્વપૂર્ણ નિર્ણય રૂ.એક કરોડ સુધીની લોનમાં મહત્તમ રૂ.5000 ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી વધારાની જામીનગીરીના કિસ્સામાં પણ હવેથી ફિક્સ રૂ.5000ની ડ્યુટી લાગશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને […]