ઘોરાડ પક્ષીને બચાવવા માટે ટાસ્કફોર્સની રચના કરવા વડાપ્રધાન મોદી આપી સુચના
વડાપ્રધાને વાઈલ્ડ લાઈફની બેઠકમાં ઘોરાડ પક્ષીને બચાવવાની નેમ વ્યક્ત કરી રિંછ અને ઘરિયાલના સંરક્ષણ માટે પણ આપી સુચના ઘોરાડના બ્રિડીંગ પ્રોગ્રામને અગ્રીમતા અપાશે અમદાવાદઃ ‘ઘોરાડ’ પક્ષી મળ રૂપે ભારતીય પક્ષી છે. સમગ્ર પૃથ્વી પર હાલમાં કુલ 250થી પણ ઓછા ઘોરાડ પક્ષી બચ્યા છે. આ પક્ષી આશરે ૧ મીટર જેટલું ઊંચું હોય છે. ગુજરાતમાં ઘોરાડનું નામ […]