વજન ઘટાડવા માટે કેટલી ઝડપથી ચાલવુ જોઈએ, તે જાણો…
સ્થૂળતા ઘટાડવા માટે કસરત જરૂરી છે અને ચાલવું એ એક સરળ અને અસરકારક પદ્ધતિ છે જે કોઈપણ ઉંમરે અપનાવી શકાય છે. નિષ્ણાતોના મતે, ઉંમર પ્રમાણે ચાલવાનો સમયગાળો અને ગતિ નક્કી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે યોગ્ય રીતે ન ચાલો તો પેટની ચરબી ઓછી કરવી મુશ્કેલ બની શકે છે. યુવાનો માટે ઝડપથી ચાલવું વધુ […]