અમદાવાદ સહિત 6 શહેરોમાં પાન-મસાલા, તમાકુના વેપારીઓને ત્યાં GSTના દરોડા
અમદાવાદ,વાપી, હિંમતનગર સહિત 20 સ્થળોએ સર્ચ બિન હિસાબી 5 કરોડની ચોરી પકડાઈ GSTના દરોડાથી પાન-મસાલા-તમાકુંના વેપારીઓમાં ફફડાટ અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, વાપી, હિંમતનગર સહિત 6 શહેરોમાં જીએસટી વિભાગના અધિકારીઓએ પાન-મસાલા અને તમાકુના 8 વેપારીઓને ત્યાં 20 જેટલા સ્થળોએ દરોડા પાડીને બિન હિસાબી 5 કરોડની કરચોરી પકડી પાડી છે. જીએસટીના સર્ચને લીધે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો […]