દેખાવામાં પાતળા છો પણ શરીરની અંદર ચરબી જમા થઈ ગઈ છે? જાણો શું છે TOFIની સમસ્યા
બેન શ્વાર્ટ્ઝ 28 વર્ષનો છોકરો છે. જે અમેરિકન ટેલિવિઝન માટે કામ કરે છે. બેન શ્વાર્ટ્ઝ એક સ્લિમ ફિટ વ્યક્તિ છે, તે જંક કે બહારનું ફૂડ ખાતો નથી. એટલું જ નહીં તે આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહે છે. પરંતુ તાજેતરમાં તેણે પોતાના શરીરનું હાઇ-ટેક MRI (મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) સ્કેનર કરાવ્યું. આ જોઈને તે ડરી ગયો. […]