ગુજરાતમાં ટોલનાકા પર વાહનનો વિમો, ફિટનેસ અને પીયુસી ન હોય તો ઈ-મેમો ઈસ્યુ થશે
રાજ્યનાં 80 ટોલ પ્લાઝા પર ઇ-ડિટેક્શન મેમોની શરૂઆત હાલ કોમર્શિયલ વાહનો માટે ઈ-મેમો અપાય રહ્યો છે આગામી દિવસોમાં ખાનગી વાહનોને પણ ઈ-મેમો અપાશે અમદાવાદઃ ગુજરાતમાં ટોલ નાકા પર હવે વાહનોમાં વિમો, ફિટનેસ કે પીયુસી નહીં હોય તો ઓટોમેટિક ઈ-મેમો જનરેટ થશે. અને વાહનમાલિકના મોબાઈલ પર દંડ ભરવા માટેનું ઈ-ચલણ મોકલી દેવાશે. જોકે હાલ માત્ર કોમર્શિયલ […]