1. Home
  2. Tag "took charge"

ભારતીય નૌકાદળના પર્સનલ ચીફ તરીકે વાઇસ એડમિરલ AVSM સંજય ભલ્લાએ ચાર્જ સંભાળ્યો

નવી દિલ્હીઃ વાઈસ એડમિરલ સંજય ભલ્લા, AVSM, NM,એ  ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ 1 જાન્યુઆરી 1989ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન્ડ થયા હતા. 35 વર્ષની કારકીર્દિમાં તેમણે જળ અને તટ પર વિશેષજ્ઞ, કર્મચારી અને ઓપરેશનલ એપોઇન્ટમેન્ટના પદો પર કાર્ય કર્યું છે. કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક વોરફેરમાં સ્પેશિયલાઈઝેશન કોર્સ પૂરો કર્યા પછી, તેમણે […]

નૌકાદળના વાઇસ ચીફ તરીકેનો વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનએ કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન, AVSM, VSMએ 1લી મે 2024ના રોજ નૌકાદળના વાઇસ ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. કાર્યભાર સંભાળ્યા બાદ, ફ્લેગ ઓફિસરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ફ્લેગ ઓફિસરને 1લી જુલાઇ 87ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા હતા અને તેઓ કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક વોરફેરના નિષ્ણાત છે. તેઓ નેશનલ ડિફેન્સ […]

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં 70 જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારી જીએસ મલિકને અમદાવાદ શહેર પોલીસના કમિશનર બનાવ્યાં હતા. દરમિયાન આજે જીએસ મલિકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. પોલીસ કમિશનર કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરાયું હતું. શહેર પોલીસ કમિશનર તરીકે બદલી પામેલા જીએસ મલિકે કેન્દ્રીય […]

શક્તિસિંહ ગોહિલે જગન્નાથજીના દર્શન કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સોમવારે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ પ્રમુખપદનો કાર્યભાર સંભ્યાળ્યો હતો. આ પ્રસંગે પ્રદેશના તમામ નેતાઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને નવા પ્રમુખને શુભકામના પાઠવી હતી. દરમિયાન નવા પ્રદેશ પ્રમુખ તરીકે શકિતસિંહ ગોહિલે ચાર્જ સંભાળતાની સાથે જ મોવડી મંડળ દ્વારા રાજયનાં તમામ સિનિયર પાર્ટી નેતાઓને હાઈકમાન્ડનું તેડુ આવ્યું હતુ. […]

ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ સચિવ તરીકે ઉચ્ચ અધિકારી વિજય કુમાર સિંહએ ચાર્જ સંભાળ્યો

નવી દિલ્હીઃ ઉચ્ચ અધિકારી વિજય કુમાર સિંહે આજે સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. વિજય કુમાર સિંહ પંજાબ કેડરના 1990-બેચના IAS અધિકારી છે, જેમને વહીવટમાં 32 વર્ષથી વધુનો અનુભવ છે. વિજય કુમાર સિંહે તાજેતરમાં કાપડ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે સેવા આપી હતી. ત્યાં આ નિમણૂક પહેલા, તેમણે કર્મચારી અને તાલીમ વિભાગમાં […]

વડોપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નવા મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો

દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેમજ અનેક નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે કેટલાક નેતાઓને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. દરમિયાન નવા કેબિનેટ મંત્રીઓએ આજે ચાર્જ સંભાળી લીધો હતો. પહેલા કરવા વડાપ્રધાન મોદીનું મંત્રી મંડળનું કદ વધ્યું છે. કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં 43 નવા સભ્યોએ પદ અને ગોપનિયતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code