1. Home
  2. Tag "TOP 10"

2036 ઓલિમ્પિકમાં, ભારત મેડલ ટેલીમાં ટોચના 10માં હશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આસામ રાઇફલ્સ દ્વારા આયોજિત ‘એકતા ઉત્સવ – એક અવાજ, એક રાષ્ટ્ર’ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે આસામ રાઇફલ્સના મહાનિર્દેશક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પૂર્વોત્તર માટે એકતા શબ્દ ખૂબ […]

દુનિયાના સૌથી શક્તિશાળી દેશોની નવી યાદી જાહેર, ટોપ 10માં ભારતને ના મળ્યું સ્થાન

ફોર્બ્સે દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર કરી છે, ભારત આ યાદીમાંથી બહાર છે. ફોર્બ્સ 2025ની આ નવી યાદીમાં અમેરિકા ટોપ 10માં પ્રથમ ક્રમે છે, જ્યારે ચીન બીજા ક્રમે છે. ઇઝરાયલે ટોચના 10માં દસમું સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સની ટોચની 10 યાદીમાંથી ભારતને બહાર રાખવા અંગે ઘણા ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, પરંતુ ફોર્બ્સે […]

વિશ્વમાં ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં દિલ્હી એરપોર્ટનો સમાવેશ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. દિલ્હી એરપોર્ટને વર્ષ 2023 માટે વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) વર્લ્ડ દ્વારા સોમવારે જાહેર કરાયેલી યાદી અનુસાર રાજધાની દિલ્હીમાં સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દસમા સ્થાને છે. આ યાદીમાં યુએસનું […]

વિશ્વના ટોપ 10 ધનિકોની યાદીમાં ફેસબુકના સીઈઓ ઝુકરબર્ગ ત્રીજા સ્થાને- સંપત્તી 100 અરબ ડોલરને પાર

માર્ક ઝુરબર્ગ અમિરના લિસ્ટમાં વિશ્વમાં ત્રીજા સ્થાને 100 અરબ ડોલરથી પણ વધુ મિલકતના માલિક છે ફેસબુક શેરમાં 2.4 ટકાનો ઉછાળો જોવા મળ્યો સમગ્ર વિશ્વમાં જો સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો ફેસબુકનો વ્યાપ ખુબ પ્રમાણમાં જોવા મળે છે, ખુબ જ નાની વયે ફેસબુકના સીઈઓએ પોતોનું નામ વિશ્વમાં મજબુત બનાવ્યું છે, ફેસબુકના શેરમાં ગુરુવારના રોજ 2.4 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code