2025 માં સૌથી વધુ કમાણી કરનારા ટોચના 10 સૌથી ધનિક ક્રિકેટરો
Cricket 01 જાન્યુઆરી 2026: Top 10 Richest Cricketers in 2025 ક્રિકેટ સ્ટાર્સ માટે 2025નું વર્ષ માત્ર પ્રદર્શનની દ્રષ્ટિએ જ નહીં પરંતુ કમાણીની દ્રષ્ટિએ પણ નોંધપાત્ર હતું. મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારવા ઉપરાંત, ખેલાડીઓએ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, IPL અને BCCI કોન્ટ્રાક્ટ દ્વારા રેકોર્ડ રકમ કમાઈ હતી. ખાસ વાત એ હતી કે સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોની […]


