આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન આપનારા ટોચના 5 બોલરો
ક્રિકેટની દુનિયામાં, બેટ્સમેનોના રેકોર્ડ ઘણીવાર હેડલાઇન્સ બનાવે છે, પરંતુ બોલરોની વાર્તાઓ પણ ઓછી રસપ્રદ નથી. કેટલાક બોલરોએ તેમની કારકિર્દીમાં સૌથી વધુ રન આપ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ, વનડે અને ટી20) માં સૌથી વધુ રન આપનારા અને છતાં ઇતિહાસ રચનારા ટોચના 5 બોલરો વિશે. મુથૈયા મુરલીધરન – શ્રીલંકા શ્રીલંકાના સ્પિન જાદુગર મુથૈયા મુરલીધરને ભલે પોતાની કારકિર્દીમાં […]


