કાશ્મીરઃ ભ્રષ્ટાચાર-આંતકવાદના ખોટા કેસમાં ફસાવીને નાણા પડાવવાના કેસમાં પોલીસ અધિકારીની ધરપકડ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભ્રષ્ટાચાર અને આંતકવાદના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને નાણા પડાવવાના આરોપમાં પોલીસે ઉચ્ચ અધિકારી આદિલ શેખને ઝડપી લીધો હતો. ડીએસપી આદિલ શેખની સામે ટેરર ફંડીંગ કેસના આરોપીને બચાવવાનો પણ આરોપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડીએસપી આદિલ વિરુદ્ધ નૌગામ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની ઉપર ભારતીય દંડ સંહિતાની કલમો […]


