દુનિયાના સૌથી ધનવાર ક્રિકેટ બોર્ડમાં BCCI ટોપ ઉપર
                    નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને કમાણીના મામલામાં ફરી એકવાર પોતાનો દબદબો બતાવ્યો છે. BCCIએ પાંચ વર્ષમાં 27,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. નાણાકીય વર્ષ 2018-2022ના પાંચ વર્ષ દરમિયાન, BCCIને કુલ 27,411 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. તેમ નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

